Posts

Showing posts from January, 2024

Good Morning Gujarati Suvichar | ગુજરાતી ભાષામાં સુવિચાર

Image
Good morning gujarati suvichar:-  આ લેખમાં અમે તમારા માટે ગુજરાતી ભાષામાં સુવિચાર લઈને આવ્યા છે નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો, મને આશા છે કે તમે બધા સારા હશો. આજના લેખમાં અમે તમને આપીશું Good Morning Gujarati Suvichar જે તમને સવારે નવી ઉર્જા આપશે અને સકારાત્મક અન્ય લોકો સાથે “Good Morning Gujarati ” કહેવાથી સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ મળે છે. તમે નીચે આપેલા ગુજરાતી સુવિચારનો ઉપયોગ કરીને દરરોજ સવારે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આ સુવિચારોને તમે પ્રિયજનો, માતા-પિતા, મિત્રો વગેરેને પહોંચાડી શકો છો. જો તમે એક થી એક યુનીક સુવિચાર વિશે જાણવા માંગતા હોવ તો આ લેખને અંત સુધી ચોક્કસ વાંચો. Good Morning Gujarati Suvichar લાગણીઓ ત્યાં જ વ્યકત કરો જ્યાં એની કદર હોય બાકી આંખમાંથી નીકળતાં આંસુને પણ લોકો પાણી જ સમજે છે જ્યારે બીજાને સમજાવવા અઘરું થઇ જાય ત્યારે પોતાને સમજાવી દેવું વધુ યોગ્ય છે. હૃદયમાં આવકારો બધાને અપાય બાકી સ્થાન, અમુકને જ અપાય.! સામે ઊભેલો પહાડ નહીં, જુતામાં રહેલો કાંકરો ચઢાઈમાં થકવી નાંખે છે. આપણે રોજ વિચારીયે કે “જે થાય એ જોયું જશે" પછ